Gujarati Vyakaran And Sahitya
Gujarati Vyakaran And Sahitya

કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર


કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર


ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે ખૂબ અગત્યની હોય છે. આજના આધુનિક સમયમાં કારકિર્દી ઘડતર માટે અનેક નવા ક્ષેત્રો ઉપલબ્ધ છે.

પરંપરાગત અભ્યાસક્રમની સાથે નવા વિકસિત ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતર કરવાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ સરળ બન્યું છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી પ્રાપ્ત અભ્યાસક્રમો અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની અનેક તકો ઉપલબ્ધ છે તે માટે પ્રસિદ્ધ થઈ રહેલો “ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક-૨૦૨૦' ખરા અર્થમાં પથદર્શક બની રહેશે એવી મને આશા છે.

જ્યારે વિદ્યાર્થીઓ સાથે અનેક વિકલ્પો હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરવો તે કયારેક મુઝવણનો વિષય બની રહેતો હોય છે. વિદ્યાર્થીઓને આવી મૂંઝવણ દૂર કરવા તેમજ ઉપલબ્ધ તમામ વિકલ્પોની સરળ સમજૂતી તેમજ સંલગ્ન કારકિર્દી ઘડતર વિવિધ ક્ષેત્રોની વિગતો વિદ્યાર્થીઓને એક જ સ્થાને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ચોક્કસપણે આવકાર્ય ગણાય. હવે વિદ્યાર્થીઓ પોતાની રસ, રૂચિ અને આવડતને ધ્યાનમાં રાખી ઉચ્ચ અભ્યાસ માટેના ક્ષેત્ર પસંદ કરતા થયા છે જેમાં વાલીઓનો સાથ સહકાર પ્રેરકબળ બની રહે છે.

પોતાની આવડત અને રસરૂચિ અનુસાર શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે આ વિશેષાંક ઉપયોગી બની રહેશે તેવી મને શ્રદ્ધા છે.


   
કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર
     
Download Click Here 👇👇

કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર
કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન 2020 ગુજરાત રોજગાર સમાચાર Reviewed by Rushikesh Kamariya on July 03, 2020 Rating: 5

No comments:

Popular

Gujarati vyakaran Visheshan

  વિશેષણ અને તેના પ્રકાર | Visheshan in Gujarati vyakaran વિશેષણ ની વ્યાખ્યા (Visheshan in Gujarati) : જે વાક્યના નામપદના અર્થમાં વધારો કરે ...

ads 728x90 B
Powered by Blogger.